Saturday, 29 June 2013

ઉતરાખંડ મા જે વિનાશ કારક પુર આવ્યું તેમા માર્યા ગયેલા હજારો લોકો ની આત્મા ને શાતી મળે તે માટે મારા મિત્રો ને પ્રાથના કરવા નમ્ર અપીલ છે.
જે મા આપણા ગુજરાતી ભાઈ ઓ અને બેહનો પણ હતા.

અને ભારત ની આર્મી ને પણ એક સેલ્યુટ જરુર થી આપજો.